Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's blistering attack on opposition, terming the protest as unfortunate- condemnable

VIDEO: વિપક્ષના વિરોધ પર ભાજપનો આકરો પ્રહાર, વિરોધને દુર્ભાગ્યપૂર્ણ-નિંદનીય ગણાવ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં INDIA બ્લોકના નેતાઓના વિરોધ પ્રદર્શનને લઈને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે દિલ્હીની સડકો પર કોંગ્રેસના વિરોધને દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવ્યો છે. સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ બંધારણીય પ્રક્રિયાને બદલે અરાજકતાનો માર્ગ અપનાવી રહી છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ કોંગ્રેસના નેતાઓને મળવા તૈયાર હતું, છતાં તેઓ મળવા ગયા નહીં. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસની બેઠકોની વહેંચણી અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરીને વિપક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.

App Store