Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP national spokesperson Sudhanshu Trivedi's scathing attacks on Congress and opposition leader

VIDEO: કોંગ્રેસ અને વિપક્ષી નેતા પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના આકરા પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટમી પ્રક્રિયા સામે સવાલા કર્યા તો ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો...ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીની રાજકીય પરિપક્વતા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિપક્ષી નેતાના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, છેલ્લા ૫૦ વર્ષથી દેશ જોઈ રહ્યા હોવાનો દાવો કરનાર નેતામાં રાજકીય સમજણનો ભારે અભાવ છે. તેમનું રાજકીય જ્ઞાન સાવ શૂન્ય છે અને તેઓ પોતાની લોકસભા બેઠક પણ સમાજવાદી પાર્ટીના સહારે જીતી રહ્યા છે.

App Store