Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP makes defender of rapists education minister: Rahul Gandhi

VIDEO: ભાજપ બળાત્કારીઓનો બચાવ કરનારને શિક્ષણમંત્રી બનાવે છે: રાહુલ ગાંધી

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવા શિક્ષણ મંત્રીને ઘેરતા કહ્યું ભાજપ એવા લોકોને શિક્ષણમંત્રી બનાવે છે જે બળાત્કારીઓનો બચાવ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મંત્રીમંડળમાં એટલા બધા લોકો છે, તેઓ તેમાંથી ગમે તે એકને પસંદ કરી શક્યા હોત. પરંતુ તેઓ એવા વ્યક્તિને પસંદ કરે છે જે બળાત્કારીઓનું રક્ષણ કરે છે. આ એકદમ આશ્ચર્યજનક છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News