Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP leader files police complaint in Mangaluru, alleging Vande Mataram insult against Sonia Gandhi

VIDEO: સોનિયા ગાંધી વિરુદ્ધ વંદે માતરમના અપમાનનો આરોપ, મેંગલુરુમાં ભાજપના નેતાએ પોલીસ ફરિયાદ નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ વંદે માતરમના કથિત અપમાન બદલ કર્ણાટકના મેંગલુરુ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાજપના નેતા વિકાસ પુત્તુરે પાર્ટીના કાર્યકરો સાથે ઉર્વા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આરોપ મુજબ, સોનિયા ગાંધીએ 'વંદે માતરમ'નું ગાન અધવચ્ચે જ રોકવા જણાવ્યું હતું અને ગીત સંપૂર્ણ રીતે ગવાવાનો વિરોધ કર્યો હતો. ભાજપના નેતાએ તેમની સામે તાત્કાલિક FIR નોંધી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો હાઇકોર્ટમાં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

App Store