Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big employment opportunities in Goa: 8,000 jobs to be created in next six months

VIDEO: ગોવામાં રોજગારીની મોટી તકો: આગામી છ મહિનામાં ૮,૦૦૦ નોકરીઓનું સર્જન કરવામાં આવશે

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર આગામી છ મહિનામાં વિવિધ વિભાગોમાં ભરતી કરીને 6 હજારથી 8 હજાર વધારાની નોકરીઓનું સર્જન કરશે. આ પગલાથી રાજ્યના યુવાનોને રોજગારીની વિશેષ તકો પ્રાપ્ત થશે...આ માળખાગત વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે પણજી નજીકનો પોર્વોરિમ એલિવેટેડ કોરિડોર ગણેશ ચતુર્થી પહેલા ખુલ્લો મૂકવામાં આવશે અને દક્ષિણ ગોવામાં નવા બોરીમ પુલનો શિલાન્યાસ પણ ટૂંક સમયમાં થશે. ગોવા હેપ્પીનેસ ઇન્ડેક્સને અનુસરનાર દેશનું પ્રથમ રાજ્ય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

App Store