Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big Decision of Election Commission: Two Conferences of Electoral Literacy Clubs in UP Postponed

VIDEO: ચૂંટણી પંચનો મોટો નિર્ણય: યુપીમાં ઈલેક્ટોરલ લિટરસી ક્લબની બે પરિષદ મુલતવી રખાઈ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચએ ઉત્તર પ્રદેશમાં યોજાનારી બે ઈલેક્ટોરલ લિટરસી ક્લબ પ્રાદેશિક પરિષદો મુલતવી રાખી છે, જેને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંબોધવાના હતા….આ કાર્યક્રમ મેરઠ અને ૨૮ સપ્ટેમ્બરે વારાણસીમાં યોજાવાના હતા. ECI એ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય હાલના કોઈ વિવાદ સાથે સંકળાયેલ નથી, પરંતુ ૨૧ સપ્ટેમ્બરે જ તે અંગેનો નિર્ણય લેવાયો હતો. પંચના જણાવ્યા મુજબ, સ્થળની ઉપલબ્ધતા અને અન્ય કારણોસર તારીખોમાં ફેરફાર એક સામાન્ય પ્રક્રિયા છે. અગાઉ હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ આવા ફેરફારો કરવામાં આવ્યા છે.

App Store