Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Baramati by-election: MP Supriya Sule casts her vote, gets emotional remembering Ajit Pawar

VIDEO/ બારામતી પેટાચૂંટણી: સાંસદ સુપ્રિયા સુલેએ કર્યું મતદાન, અજિત પવારને યાદ કરી થયા ભાવુક 

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધન બાદ ખાલી પડેલી બેઠક બારામતીમાં પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ છે, જેમાં એનસીપી શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેએ ઉત્સાહપૂર્વક પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ તેમણે મતદારો સાથે પણ વાતચીત કરી હતી. મતદાન બાદ મીડિયા સાથેની ચર્ચામાં તેમણે મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને તે દરમિયાન અજિત પવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

App Store