Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Aviation Ministry's advice to keep airlines fares reasonable during the festive season

VIDEO: તહેવારોની સિઝનમાં એરલાઈન્સના ભાડા વ્યાજબી દરે રાખવા ઉડ્ડયન મંત્રાલયની સલાહ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર આગામી તહેવારોની સિઝન માટે હવાઈ ભાડાં પર કોઈ નિયંત્રણ કે મર્યાદા લાદશે નહીં. જોકે, તેમણે એરલાઈન કંપનીઓને મુસાફરોના હિતમાં ભાડાં વ્યાજબી સ્તરે જાળવી રાખવાની કડક સલાહ આપી છે. મંત્રીએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે, જે એરલાઇન્સના સંચાલન ખર્ચનો ૪૦ થી ૪૩ ટકા હિસ્સો ધરાવે છે. આ વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઈંધણના ભાવ વધ્યા હોવાનું જણાવી સરકારે એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહીને તહેવારોમાં સામાન્ય જનતાને રાહત મળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે.

App Store