Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Appointment of three new judges to the Supreme Court

VIDEO: સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા જજોની નિમણૂક

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા જજોની નિમણૂકનો માર્ગ સાફ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી છે. મંજૂરી બાદ 6 ઓક્ટોબરે ત્રણેય નવનિયુક્ત જજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેશે. જેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપારેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. ત્રણેય નામોની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 28 સપ્ટેમ્બરે કરી હતી. ત્રણેય જજોના શપથ બાદ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત જજોની સંખ્યા વધીને 37 થઈ જશે.

App Store