Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ajit Pawar's mortal remains brought to Katewadi Farm

અજિત પવાર પંચમહાભૂતમાં વિલીન, બારામતીમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
અજિત પવાર પંચમહાભૂતમાં વિલીન, બારામતીમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયું હતું. આજે અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.  ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંત સહિત સંખ્યાબંધ નેતાઓ હાજર રહ્યા હતા.બન્ને પુત્રોએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમય દરમિયાન, પવાર પરિવારના તમામ સભ્યો, રાજકારણીઓ, એનસીપી કાર્યકરો અને ત્યાં એકઠા થયેલા હજારો જનતા ભાવુક થઈ ગયા હતા.

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક 

નાયબ મુખ્યમંત્રીના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ કેપ્ટન સુમિત કપૂરના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

અજિત પવારના મૃતદેહની ઓળખ ઘડિયાળ દ્વારા થઈ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની કાંડા ઘડિયાળ તેમના મૃતદેહની ઓળખ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. જ્યારે ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ આગમાં લપેટાઈ ગયો હતો. બારામતી એરપોર્ટ પર રનવેની ધારથી 200 મીટર દૂર કાટમાળ વિખેરાઈ ગયો હતો.

29 Jan 2026

બન્ને પુત્રોએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા

29 Jan 2026

બન્ને પુત્રોએ પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો

29 Jan 2026

દિગ્ગજ નેતાઓ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

29 Jan 2026

દેવેન્દ્ર ફડણવીસે પુષ્પાંજલિ અર્પણ કરી

29 Jan 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી

29 Jan 2026

નીતિન નવીને શ્રદ્ધાંજલિ આપી

29 Jan 2026

વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાંથી ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો

29 Jan 2026

સાંસદ સુનેત્રા પવારે પતિને આપી અંતિમ શ્રદ્ધાંજલિ

29 Jan 2026

અજિત પવારના બન્ને પુત્રો કરી રહ્યા છે ધાર્મિક વિધિ

29 Jan 2026

અંતિમ સંસ્કારની વિધિ શરૂ 

29 Jan 2026

અમિત શાહ, ફડણવીસ અને એકનાથ શિંદે બારામતી પહોંચ્યા

29 Jan 2026

અજિત પવારની અંતિમયાત્રા

29 Jan 2026

રાજ ઠાકરે અને રિતેશ દેશમુખ વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા

29 Jan 2026

સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે બારામતી પહોંચ્યા

29 Jan 2026

અજિત પવારની અંતિમ યાત્રા

29 Jan 2026

અમિત શાહ ટૂંક સમયમાં બારામતી પહોંચશે.

29 Jan 2026

બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં તૈયારીઓ

29 Jan 2026

શરદ પવાર વિદ્યા પ્રતિષ્ઠાનમાં

29 Jan 2026

શરદ પવાર નમ

29 Jan 2026

શરદ પવાર વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા

29 Jan 2026

ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારના પરિવારને મળીને સાંત્વના પાઠવી

29 Jan 2026

દિગ્ગજ નેતાઓની હાજરી અને કડક સુરક્ષા વ્યવસ્થા

29 Jan 2026

અહિલ્યાદેવી મેડિકલ કોલેજમાંથી અજિત પવારનો પાર્થીવ દેહ બહાર લાવવામાં આવ્યો

29 Jan 2026

આ વાહનમાં અજિત પવારની અંતિમયાત્રા