Video: ટ્રિપલ મર્ડર કેસના આરોપી ઋષભ શુક્લાના મકાન પર કાર્યવાહી

સોર્સ: gstv

લખનઉના સહાદતગંજ વિસ્તારમાં આવેલા બ્રહ્મણ ટોલામાં ટ્રિપલ મર્ડર કેસના આરોપી ઋષભ શુક્લાના મકાન પર લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LDAની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીના મકાને પહોંચી હતી. આ દરમિયાન મકાનને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્રણ લોકોની હત્યાના કેસમાં આરોપી ઋષભ શુક્લા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત