Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Accused arrested in Bundha toxic liquor case

VIDEO: બુંધા ઝેરી દારૂ કેસમાં આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ચકચાર મચાવનાર બુંધા નકલી દારૂ પ્રકરણ'માં પોલીસે મોટી સફળતા મેળવી હતી . તીસ હઝાર રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત ફરાર આરોપીને પોલીસે એક રોમાંચક એન્કાઉન્ટર બાદ આદરમાં ઝડપી લીધો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં આરોપીને પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો . આ નકલી દારૂ કાંડમાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News