Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Abhijit Deepke's 'Fix the School' campaign, sit-in outside the school in Hingoli, Maharashtra

VIDEO: અભિજીત દીપકેનું ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન, મહારાષ્ટ્રના હિંગોલીમાં શાળા બહાર ધરણા

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના હિંગોલીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન અંતર્ગત મંગળવારે એક શાળાની બહાર ધરણા કર્યા. અભિજીત દીપકેએ આક્ષેપ કર્યો કે શાળાના પ્રિન્સિપાલ બાળકોની સામે દારૂ પીતા હતા અને નશાની હાલતમાં શાળામાં આવતા હતા. આક્ષેપો વચ્ચે પ્રિન્સિપાલને હટાવી દેવામાં આવ્યા હોવાની માહિતી મળતા તેમણે તેને મોટી જીત ગણાવી હતી. જોકે ગામલોકોની વધુ બે માંગણીઓ હજુ બાકી હોવાનું જણાવી તેમણે શાળામાં વધુ બે શિક્ષકોની નિમણૂકની માંગ કરી છે. જ્યાં સુધી બે શિક્ષકોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી ગામલોકો સાથે ધરણા ચાલુ રાખવાની અભિજીત દીપકેએ જાહેરાત કરી છે.

App Store