Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Abhijit Deepake's Liberation: 10 October Beginning of the End of Dictatorship ", Centre Strike

VIDEO: અભિજીત દીપકેની મુક્તિ: ૧૦ ઓક્ટોબર સરમુખત્યારશાહીના અંતની શરૂઆત", કેન્દ્ર પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને અન્ય નેતાઓને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂઆત બા મુક્ત કરવામાં આવ્યા છે. મુક્તિ બાદ દીપકેએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા X પર લખ્યું કે, ૧૦ ઓક્ટોબર એ સરમુખત્યારશાહીના અંતની શરૂઆત છે…જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પહેલાં દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાની દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. કાનૂની વડા રત્ના સિંહના જણાવ્યા અનુસાર, તેમને એક વર્ષ સુધી "શાંતિ ભંગ" નહીં કરવાની શરતે મુક્ત કરાયા છે.

App Store