VIDEO: હિંગોલીમાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ જિલ્લા પરિષદ શાળાનું નિરીક્ષણ હાથ ધર્યું
સોર્સ : gstv
મહારાષ્ટ્રના હિંગોલી ખાતે CJPના સ્થાપક અભિજિત દીપકે દ્વારા સ્થાનિક જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાનું નિરીક્ષણ કરીને શિક્ષણનું સ્તર, શાળાનું શૈક્ષણિક વાતાવરણ અને ઉપલબ્ધ સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. શાળાઓમાં બાળકોને મળતા શિક્ષણની ગુણવત્તા સુધરે અને મૂળભૂત સુવિધાઓ યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે તે હેતુથી આ મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જ તેમણે રાજકીય પક્ષો પર પણ પ્રહાર કર્યા હતા..

