VIDEO: આમ આદમી પાર્ટીને ૨૦૨૫-૨૬માં ૧૨.૧૦ કરોડનું દાન મળ્યું: અગાઉના વર્ષની સરખામણીમાં ૬૮ ટકાનો ઘટાડો
સોર્સ : gstv
ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા અહેવાલ મુજબ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને નાણાકીય વર્ષ 2025-26માં કુલ 12 કરોડ 10 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં ૬૮ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે....પાર્ટીને મળેલા કુલ દાનમાંથી આશરે 83 ટકા હિસ્સો પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને ટ્રાઇડન્ટ લિમિટેડ તરફથી આવ્યો છે, જે બંનેએ પાંચ-પાંચ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ AAP માટે આ પ્રથમ નાણાકીય વર્ષ છે.

