VIDEO: યુપીમાં ₹૫૯,૦૧૯ કરોડનું પૂરક બજેટ રજૂ કરાયું, જાણો યોગી સરકારે ક્યા વિકાસલક્ષી કાર્યોને અપાયું મહત્વ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશ સરકારે વિધાનસભામાં 59 હજાર 19 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું છે.... નાણામંત્રી સુરેશ ખન્નાએ વિપક્ષના જોરદાર હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે 2026-27 નાણાકીય વર્ષ માટે આ બજેટ રજૂ કર્યું....મહેસૂલ ખાતાનો ખર્ચ 17 હજાર 399 કરોડ અને મૂડી ખાતાનો ખર્ચ 41 હજાર 420 કરોડ રાખવામાં આવ્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ બજેટ રાજ્યની વિકાસ પ્રાથમિકતાઓ અને વિવિધ વિભાગોની તાત્કાલિક જરૂરિયાતો સાથે સુસંગત છે. મૂડી ખર્ચનો મોટો હિસ્સો માળખાગત સુવિધાઓ અને લાંબા ગાળાના વિકાસ પ્રોજેક્ટને વેગ આપશે.

