Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 9 bodies recovered from Bargi Dam in Jabalpur cruise accident

VIDEO : જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં બરગી ડેમમાંથી 9 મૃતદેહો મળ્યા, હજુ 6 લાપતા; સેના અને NDRFનું રેસ્ક્યુ ઓપરેશન તેજ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જબલપુરના બરગી ડેમમાં થયેલ ક્રૂઝ અકસ્માત એક હૃદયદ્રાવક કરુણાંતિકામાં ફેરવાયો છે, જેમાં અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળ્યા છે અને 6 લોકો હજુ પણ લાપતા છે. સેના, NDRF અને આગ્રાની ડાઇવિંગ ટીમ હાઇડ્રોલિક મશીનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. મંત્રી રાકેશ સિંહ અને ધર્મેન્દ્ર લોધી ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં પાણીની ઊંડાઈમાં એક માતાએ પોતાના માસૂમ બાળકને છાતી સરસો એટલી મજબૂતીથી ચાંપી રાખ્યો હતો કે મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું. શૂન્ય વિઝિબિલિટી અને લોખંડના મલબા વચ્ચે આ મા-દીકરાના મૃતદેહ બહાર કાઢતી વખતે કઠણ હૃદયના ગોતાખોરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

App Store