Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Leaders and artists, including Ishdan Gadhvi, paid tribute to Chandan Rathod

VIDEO: ઈસુદાન ગઢવી સહિતના નેતા અને કલાકારોએ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલી આપી

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી બનાસકાંઠાના સુઈગામ તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોશિયલ મીડિયા કલાકાર ગુજ્જુ ચંદન રાઠોડ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ઈશુદાન ગઢવીએ ચંદન રાઠોડના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સુઈગામ મોટા ભાગના કલાકારો અને નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. ઈશુદાન ગઢવીએ  ચંદન રાઠોડના પરિવારને આર્થિક સહાય ટેકાની ખાતરી આપી હતી. સાથે જ કહ્યું કે, આવી સ્થિતિમાં ગુજરાતના બધા કલાકારો મદદે આવ્યાં છે જે ગુજરાતમાં નવો ચાતર્યો છે. આવનાર સમયમાં પણ કોઈ કલાકારને આર્થિક કે કોઈ પણ મદદની જરૂર પડે તો કલાકારો હવે એકબીજાને મદદરૂપ થઈ પ્રેરણાદાયક ઉદહારણ પૂરું પાડી રહ્યાં છે.

App Store