Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Collector's notification in Vav-Tharad: Ban on dharna-demonstration in front of government offices

VIDEO : વાવ-થરાદમાં કલેક્ટરનું જાહેરનામું: સરકારી કચેરીઓ આગળ ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લા કલેક્ટર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓ આગળ ધરણા, ભૂખ હડતાળ કે ઉપવાસ પર બેસવા પર પ્રતિબંધ મૂકાયો છે. મંજૂરી વગર સરકારી કચેરીઓ આગળ ચારથી વધુ લોકો એકત્ર થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેરનામા મુજબ સભા યોજવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં લાગુ રહેશે. જાહેરનામાનો અમલ 26 મે થી 9 જૂન સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

App Store