Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : VIDEO/ VALSAD District Panchayat: President post reserved for 'OBC women',

VIDEO/ VALSAD જિલ્લા પંચાયત: પ્રમુખ પદ 'OBC મહિલા' માટે અનામત, ભાવિનીબેન માછીનું નામ મોખરે

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે 'ઓબીસી મહિલા' અનામત બેઠક જાહેર થતા જ નવા પ્રમુખના નામ અંગે અટકળો તેજ બની છે, જેમાં ભાવિનીબેન દિનેશભાઈ માછીનું નામ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખતલવાડા બેઠકના ઉમેદવાર ભાવિનીબેન ઓબીસી સમાજમાંથી આવે છે અને હાલની જિલ્લા પંચાયતમાં આ સમાજમાંથી માત્ર બે જ મહિલા પ્રતિનિધિઓ હોવાથી તેમની દાવેદારી વધુ મજબૂત માનવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના સૌથી સંભવિત દાવેદાર તરીકે તેમનું નામ ચર્ચામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

App Store