Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : VIDEO: Despite BJP's power in Umargam Taluka Panchayat, development works are lagging behind, works worth lakhs of rupees are still pending

VIDEO: ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા હોવા છતાં વિકાસના કામોમાં લાલિયાવાડી, લાખો રૂપિયાના કામો હજુ પણ પેન્ડિંગ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા હોવા છતાં વિકાસના કામોમાં ભારે ઉદાસીનતા અને લાલિયાવાડી જોવા મળી રહી છે. વર્ષ 2021-22 અને 15મા નાણાંપંચના લાખો રૂપિયાના કામો હજુ પણ પેન્ડિંગ છે, જેને કારણે આ ગ્રાન્ટ સરકારી તિજોરીમાં પરત જવાનો ભય ઊભો થયો છે. તાલુકા પ્રમુખ માત્ર 'રબર સ્ટેમ્પ' બનીને બેઠા હોવાના આક્ષેપો વચ્ચે વિકાસની ગતિ ધીમી પડી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારીએ પડતર કામોની સમીક્ષા કરી હતી અને ગ્રામ પંચાયતોને સત્વરે કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી છે, જેથી 16મા નાણાંપંચ પહેલા જૂની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

App Store