Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Names of 1500 voters of Dehri village transferred to another village due to administrative error

VIDEO / VALSAD: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના નામ મતદાર યાદીમાંથી જ ગાયબ! જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડના ઉમરગામમાં સરકારી તંત્રની બેદરકારીને કારણે દેહરી તાલુકા પંચાયત બેઠકના ૧૫૦૦ મતદારોના નામ અન્ય ગામમાં ટ્રાન્સફર થઈ જતાં હોબાળો મચ્યો છે. ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે મતદાર યાદીમાંથી તેમના નામ જ ગાયબ હતા. આ છબરડાને કારણે દાવેદારી જોખમમાં મુકાતા દેહરીના સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે. જો સમયસર સુધારો નહીં થાય, તો સોળસુંબા જિલ્લા પંચાયત અને દેહરી બેઠકના ચૂંટણી પરિણામો પર મોટી અસર પડવાની શક્યતા છે. હાલ તંત્ર ભૂલ સુધારવા કવાયત કરી રહ્યું છે.

App Store