Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : More than 250 drunk people caught at Shamlaji Border-Valsad

VIDEO: નવા વર્ષની ઉજવણી કરવી ભારે પડી: શામળાજી બોર્ડર-વલસાડમાં 250થી વધુ દારુ પીધેલાઓ પકડાયા

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News

31મીની રાત્રે ઉજવણીમાં દારૂનો નશો કરીને ફરતા સંખ્યાબંધ લોકોને પોલીસે ઝડપ્યા હતા.  અરવલ્લીની શામળાજી બોર્ડર પર દારૂ પીધેલા લોકોને ઝડપી પાડ્યા હતા.

App Store

 દારૂનો નશો કરીને આવતા ઝડપાઈ ગયા 

આ નબીરાઓ 31મી ડિસેમ્બરની રાત્રીની ઉજવણીમાં ગુજરાતમાં દારૂનો નશો કરીને આવતા ઝડપાઈ ગયા હતા.શામળાજી પોલીસે ૧૨થી વધુ દારૂ પીધેલા લોકોની અટકાયત કરી છે. દારૂના નશામાં લડખડતી હાલતમાં ઝડપાયા  હતા. 

આ પણ વાંચો: નડિયાદ પાલિકાનું ભરતી કૌભાંડ, ચીફ ઓફિસર સહિત 21 કર્મચારીઓને ફટકારાઈ નોટિસ

દમણથી દારૂપીને જતા કલસર ચેકપોસ્ટ પર પીધેલાઓ પકડાયા

31ની રાત્રે વલસાડ પોલીસે નશો કરનારા લોકો વિરુદ્ધ સપાટો બોલાવ્યો છે. 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ દારૂ પીધેલી હાલતમાં 250થી વધુ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.  દમણથી દારૂપીને જતા કલસર ચેકપોસ્ટ પર પીધેલાઓ પકડાયા બાદ રમુજી દ્રશ્યો સામે આવ્યા હતા.