Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Congress MLA Anant Patel lashes out at government, raises voice for workers' rights

VIDEO: કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના સરકાર પર આકરા પ્રહારો, કામદારોના હક માટે ઉઠાવ્યો અવાજ

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉમરગામ તાલુકાના કામદારોના હકની લડાઈમાં સમર્થન આપવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને થયેલી સજા અને દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કરીને વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે સરકાર પોતાના સામે અવાજ ઉઠાવનારા અને જનતાના અધિકારોની માંગ કરનારા લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કામદારોના પ્રશ્નોને વાચા આપવાની સાથે તેમણે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ પર થતા દમન સામે સખત શબ્દોમાં ટીકા કરી..

App Store