Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Accident on bridge, car overturned after jumping divider

Video: વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર અકસ્માત, ડિવાઈડર કુદાવી કાર મારી ગઈ પલટી

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ ફૂલ સ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કુદાવીને સામેની સાઈડ પર ફંગોળાઈને જતી રહી હતી. જેથી કારમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે સમગ્ર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ધોબીઓ ઉતર્યા હડતાળ પર, નવા વર્ષે જ કામકાજથી અળગાં રહેતા ઘરોમાં થવા લાગ્યા કપડાંના ઢગલાં