Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : A pregnant woman was rescued in Valsad

VIDEO: વલસાડમાં સગર્ભાનું રેસ્ક્યુ કરાયું

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. શહેરના પાણીમાં ગરકાવ થયેલા ચીપવાડ વિસ્તારમાં આઠ મહિનાની સગર્ભા મહિલા ફસાઈ ગઈ હોવાની માહિતી મળતા જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ચારેય બાજુ પાણી ભરાયેલા હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હતું, જેથી અધિકારીઓએ સ્પીડ બોટની મદદ લીધી હતી. સ્પીડ બોટ દ્વારા જીવના જોખમે સુરક્ષિત રીતે તે મહિલાનું રેસ્ક્યુ કરીને તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News