Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : A hoofed panther was caged in Valsad's hut, the villagers breathed a sigh of relief.

VIDEO: વલસાડના ઘડોઈમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડના ઘડોઈ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર દેખા દેતા ખૂંખાર દીપડાના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની સલામતી માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે આ દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગે તેને સુરક્ષિત રીતે કબજે કર્યો છે અને દીપડાના ત્રાસમાંથી મુક્તિ મળતાં સ્થાનિક લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

App Store