Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Prime Minister Narendra Modi will come to Vadodara on May 11, security arrangements have been finalized

VIDEO: 11 મેના દિવસે વડોદરા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના દિવસે વડોદરાની મુલાકાતે છે. ત્યારે પીએમના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના જણાવ્યા અનુસાર, એરપોર્ટથી સરદારધામ સુધીના સમગ્ર રૂટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વીવીઆઈપી મુવમેન્ટને ધ્યાને રાખી એક જોઈન્ટ સીપી સહિત એક હજારથીથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિક અને પાર્કિંગના સુચારુ સંચાલન માટે વિવિધ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા એરપોર્ટ પર આવતા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવા અપીલ કરી છે.

App Store