Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Residents are shocked as 7 houses are robbed at once in a posh area of ​​Vadodara

VIDEO : ​​Vadodaraમાં પોશ વિસ્તારમાં એક જ સોસાયટીના 7 ઘરોમાં ચોરી, પોલીસ પેટ્રોલિંગના ધાંધિયા? 

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના કલાલી વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. વિસેજા મેરીગોલ્ડ સોસાયટીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તૂટી જતા રહિશોમાં ભયનો માહોલ ફેલાયો છે. તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે રહીશો જાગતા ઘરના તાળા તૂટેલા જોઈ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો તેજ બન્યા છે. એક જ રાતમાં 7 ઘરોમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે.

App Store