Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video of fights outside Vadodara Central Jail goes viral

VIDEO: વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મારામારીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં જેલના પાર્કિંગ શેડ નજીક બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી જોવા મળી રહી હોવાનું જણાય છે. ઘટનાને પગલે જેલ સંકુલ બહાર દોડધામનો માહોલ સર્જાયો હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઘટનાના સમયે જેલ પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હતી, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠ્યા છે અને તપાસ બાદ હકીકત સામે આવશે. વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.

App Store