Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Important town planning records of Vadodara Municipal Corporation were placed in rainwater with the help of a gallery

VIDEO: વડોદરા મનપાના ટાઉન પ્લાનિંગનો મહત્ત્વનો રેકોર્ડ વરસાદી પાણીમાં પલળવા રામભરોસે મૂકી દીધો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: વડોદરા મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની બહાર ગેલેરીમાં મહત્ત્વનો રેકોર્ડ પોટલામાં બંધ રામભરોસે સ્થિતિમાં મૂકેલો છે. તંત્રની બેદરકારીને લીધે છત પરથી લીકેજને લીધે પોટલામાં બંધ રેકોર્ડ પલળી રહ્યો છે. અગત્યના રેકોર્ડ વગર વરસાદે છત પરથી પડી રહેલી ટપકાને કારણે ભીંજાઈ રહ્યો છે. કોઈ જોનાર નથી આ ભીંજાઈ રહેલા રેકોર્ડને સંભાળનાર અને કાળજીથી રાખનાર. 

App Store

ટાઉન પ્લાનિંગ વિભાગના અગત્યના ડોકયુમેન્ટ છે. જેને લીધે પોટલામાં બંધ રાખીને રેકોર્ડ રાખ્યા છે. કોઈ જુંદો રૂમ ન હોવાથી ગેલેરીમાં આ દસ્તાવેજોને રાખ્યા છે.