Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Horrific accident near Bhilapur, Dabhoi, ice enters behind water tanker, driver trapped in cabin!

VIDEO: ડભોઈના ભીલાપુર પાસે ભયાનક અકસ્માત, પાણીના ટેન્કર પાછળ આઈસર ઘુસી ગયું, ચાલક કેબિનમાં ફસાયો!

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા જિલ્લામાં આવેલા ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ પર ડિવાઇડરમાં પાણી છોડવા ઉભેલા ટેન્કર સાથે આઇસર વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

App Store

ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લગભગ બે કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી હતી. સ્થાનિક લોકો અને રાહત ટીમની મદદથી ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.