Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Due to Vadodara Municipal Corporation's negligence, thousands of liters of pure water flowed on the road due to leakage in the water line on Smshan Road.

VIDEO: વડોદરા મહાનગરપાલિકાની અવ્યવસ્થાને કારણે સ્મશાન રોડ પર પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકાની અવ્યવસ્થાને કારણે શહેરમાં બીજા દિવસે પણ પાણીનો ભારે વેડફાટ થયો છે. વાડી ગાજરવાડી સ્મશાન રોડ પર પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું છે. રાવપુરા કોઠી રોડ પર લીકેજના કારણે પાણીનો વેડફાટ થયો હતો. ભારે ઉનાળામાં નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી પુરવઠો ન મળી રહ્યો હોય ત્યારે પાલિકાની લાપરવાહીને કારણે આ રીતે પાણી વેડફાઈ થયું છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.મહાનગરપાલિકાની કામગીરી વિરુદ્ધઅનેક સવાલ ઉઠ્યા છે. સત્તાધીશોએ તાત્કાલિક લીકેજ સુધારવાની કામગીરી હાથ ધરવી જોઈએ.

App Store
ટોપિક્સ:waterleakagemunicipal corporation