Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Allegations now raised against the work of cleaning the Vishwamitri river in Vadodara

VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીને સાફ કરવાની કામગીરી સામે હવે આક્ષેપો ઉઠ્યા

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં વિશ્વામિત્રી નદીને સાફ કરવાની કામગીરી સામે હવે આક્ષેપો ઉઠી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં અદિતિ વિદ્યાલય નજીક નદી કિનારે કચરા અને કાટમાળના 20 ફૂટ ઊંચા ઢગલા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા નદી ઊંડી કરવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે 1200 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ હોવા છતાં કામ કેટલું થયું તે સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નદી બચાવવાના દાવા વચ્ચે ધીમે ધીમે નદી પુરવાની અને દબાણ વધારવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

App Store