Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara's newly-wed mayor arrives on a scooter

VIDEO : Vadodaraના નવા વરાયેલા મેયર સ્કૂટર પર આવ્યા -ડેપ્યુટી મેયર-ચેરમેન લક્ઝરી કારમાં

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા મહાનગરપાલિકાના નવા વરાયેલા મેયર ગીતાબેન મકવાણાએ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સત્તાવાર કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસે જ પતિ સાથે ટુ-વ્હીલર પર પાલિકા પહોંચી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટ્રોલ ડીઝલ બચાવવાના આહ્વાનને પ્રતિસાદ આપતા તેમણે સરકારી વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો,

App Store

જોકે બીજી તરફ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન લાઈટવાળી ફોર-વ્હીલર ગાડીમાં આવતા પાલિકામાં ચર્ચા જાગી હતી. આ પદાધિકારીઓએ પણ વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગનું સમર્થન કરતા સ્પષ્ટતા કરી હતી કે સરકારી ગાડીઓનો ઉપયોગ માત્ર સત્તાવાર કામ માટે જ કરાશે, આમ વડોદરાના નવા શાસક મંડળની શરૂઆત સાદગી અને સંયમના મિશ્ર પ્રતિસાદ સાથે થઈ છે.