Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara's Manjalpur assembly by-election voting completed, EVMs sealed

VIDEO: વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા-ચૂંટણીનું મતદાન પૂરું, ઈવીએમ સીલ કરાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થયું છે... મતદાન પૂર્ણ થતાં જ તમામ EVMને ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સીલ કરી કડક પોલીસ સુરક્ષા વચ્ચે ભવન્સ સ્કૂલ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા છે....પ્રાથમિક અંદાજ મુજબ આ પેટા ચૂંટણીમાં આશરે ૪૦ ટકા મતદાન નોંધાયું છે... અંતિમ મતદાન ટકાવારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.... સ્ટ્રોંગ રૂમની ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવશે અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે....હવે તમામની નજર આગામી ૩ ઓગસ્ટે યોજાનારી મતગણતરી પર છે...મતગણતરી પણ ભવન્સ સ્કૂલ ખાતે જ કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ કરવામાં આવશે.

App Store