Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara's association will not join the protest the sale of online medicine

VIDEO: ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન પણ વડોદરાનું એસો. નહિ જોડાય, જાણો કારણ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી ૨૦ મેના રોજ ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ બંધમાં ન જોડાવાનો નિર્ણય લીધો છે.

App Store

વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું કે કેન્દ્રીય સંગઠનનો વિરોધ નથી, પરંતુ ઓનલાઇન દવા વેચાણનો મુદ્દો કોર્ટમાં છે અને તેનો નિવેડો કાનૂની માર્ગે જ આવવો જોઈએ. અગાઉના બંધ બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા હવે કોર્ટ મારફતે જ લડત આગળ વધારવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું છે.