હોમ / ગુજરાત / વડોદરા : Vadodara/Manjalpur MLA Yogesh Patel gets angry again
VIDEO: વડોદરા / માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી અકળાયા
છેલ્લું અપડેટ : 04 May 2026
સોર્સ : gstv
વડોદરાના માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ફરી અકળાયા છે. ત્રણ વોર્ડમાં “પગપૂરી” સમાન આયાતી નેતાઓ ઘૂસી ગયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. મેયર પસંદગી અને ટિકિટ વહેંચણી મુદ્દે આંતરિક વિવાદ વચ્ચે પક્ષ સામે બળવો ચર્ચાનો વિષય બન્યો છે.