Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Resident doctor of Gotri hospital dies tragically after drowning in Bhimpura canal

VIDEO: વડોદરા: ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ભીમપુરા કેનાલમાં ડૂબી જવાથી કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના ભીમપુરા પાસે કેનાલમાં ડૂબી જવાથી તબીબી વિદ્યાર્થીનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ દર્શન ડોડીયા તરીકે થઈ છે, જેઓ મૂળ ખંભાતનો વતની હતો અને ગોત્રી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. દર્શન ડોડીયા ડર્મેટોલોજી વિભાગમાં અભ્યાસ કરી રહ્યા હતા. દર્શન મિત્રો સાથે ભીમપુરા કેનાલ ખાતે ફરવા ગયા હતા, જ્યાં કેનાલમાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે,

App Store