Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara MLA Yogesh Patel expressed confidence in BJP's victory in a film style

VIDEO : Vadodara માં ધારાસભ્ય યોગેશ પટેલે ફિલ્મી અંદાજમાં ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ 

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફિલ્મી અંદાજમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે વોર્ડ 17, 18 અને 19માં ભાજપની પેનલ ભવ્ય રીતે જીતશે તેવો દાવો કરતા વિરોધીઓને 'રોક શકો તો રોક લો' કહી પડકાર ફેંક્યો છે. વિકાસના આક્ષેપો સામે તેમણે જણાવ્યું કે મેં મારું 30 લાખનું ઓપરેશન પણ કોઈ સરકારી સહાય વિના ખાનગી ખર્ચે કરાવ્યું છે. બળવાખોરો અંગે તેમણે પક્ષ નિર્ણય લેશે તેમ કહી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે.

App Store