Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Two accidents together on Vadodara's Fateganj Bridge: ST. A bus and a corporation car collided with the vehicles

VIDEO: વડોદરાના ફતેગંજ બ્રિજ પર એકસાથે બે અકસ્માત: એસ.ટી. બસ અને કોર્પોરેશનની ગાડીએ વાહનોને લીધા અડફેટે

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા ફતેગંજ બ્રિજ પર ડબલ અકસ્માત ની ઘટના સર્જાઈ છે,અમદાવાદ થી મહારાષ્ટ્રની બસ જઈ રહી હતી ત્યારે ફતેગંજ બ્રિજ ઉપરથી બ્રેક નહીં વાગતા ત્રણથી વધુ ગાડી અડફેટે આવી હતી,  જેને પગલે વાહનો ને નુકશાન થયું છે, ઘટના ને પગલે અફરા તફરી મચી હતી,  જ્યારે તે જ બ્રિજ ઉપર કોર્પોરેશનની ડ્રેનેજની ગાડીએ બે ગાડીઓને પાછળથી ટક્કર મારી હતી, એક સાથે બે અકસ્માત ની ઘટના સામે આવી હતી, બનાવ ને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા, બન્ને બનાવ ને લઇ ને પાંચ જેટલી વાહનો ને નુકસાન થયું છે સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયો નથી

App Store