Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The Municipal Commissioner was red-faced after receiving more than 40,000 complaints about potholes and basic facilities in the city

VIDEO: શહેરમાં ખાડા અને પ્રાથમિક સુવિધાઓની ૪૦ હજારથી વધુ ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ થયા

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાઓ પર પડેલા ખાડા અને નાગરિકોની વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કડક આદેશો આપ્યા છે. શહેરમાં માર્ગોની નબળી ગુણવત્તા અને ૪૦ હજારથી વધુ ફરિયાદો સામે આવતા કમિશનરે હવેથી માત્ર હોટ મિક્સ પદ્ધતિથી જ રસ્તાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવા તાકીદ કરી છે. આ સાથે જ, દરરોજ ફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે અને કોલ સેન્ટર દ્વારા નાગરિકો પાસેથી કામગીરીનો સીધો ફીડબેક લેવાશે જેથી પાલિકાની કામગીરી વધુ પારદર્શક બને.

App Store