Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Relief to Urbanites and Sons of the Earth from the Arrival of Meghraj in Vadodara

VIDEO: વડોદરામાં મેઘરાજાના આગમનથી શહેરીજનો અને ધરતીપુત્રોને રાહત

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરમાં સમી સાંજે મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના સીટી, અલકાપુરી, ગોત્રી અને રાવપુરા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત થયેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને નાગરિકોએ ઠંડકનો અનુભવ કર્યો છે. ધીમીધારનો વરસાદ ખેતીના પાકો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

App Store