Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Political heat after claims of BJP leaders joining Congress

VIDEO: Vadodaraના સાવલીમાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયાના દાવા બાદ રાજકીય ગરમાવો

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલીમાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હોવાના દાવા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે સાવલીના ગોઠડા વિસ્તારના ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનો જે મામલો સામે આવ્યો હતો, તેને તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલ સિંહે ભ્રામક ગણાવ્યો છે. ભાજપના અગ્રણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસમાં જોડાયેલા લોકો ભાજપના સક્રિય સભ્ય પણ નહોતા અને કોંગ્રેસ માત્ર ચૂંટણી નજીક આવતા જ પાયાવિહોણા દાવા કરીને વાતાવરણ ગરમ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાવલીમાં આ રાજકીય ખેંચતાણ વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપ તેજ બન્યા છે.

App Store