Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Pansuriya brothers of Siddheshwar Group arrested in Vadodara for committing fraud in the name of booking

VIDEO: વડોદરામાં બુકિંગના નામે ઠગાઈ આચરનાર સિદ્ધેશ્વર ગ્રુપના પાનસુરિયા બંધુઓની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં સિદ્ધેશ્વર પ્રાઈમ પ્લસના બિલ્ડર પાનસુરિયા બંધુઓની હરણી પોલીસે ધરપકડ કરી લીધી છે. ગ્રાહકો પાસેથી બુકિંગ એમાઉન્ટ મેળવ્યા બાદ સ્કીમનું કામ અધૂરું મૂકીને સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા નામના બંને ભાઈઓ મહિનાઓથી ફરાર થઈ ગયા હતા. ઠેકરનાથ વિસ્તાર સહિતના અનેક રોકાણકારોએ આ બિલ્ડર બંધુઓની ઠગાઈનો શિકાર બની નાણાં ગુમાવ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદો નોંધાવી હતી. લોભામણી જાહેરાતો આપી કરોડો રૂપિયા રળ્યા બાદ ફરાર થઈ ગયેલા બંને બિલ્ડરો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

App Store