Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Men snatching phone from girl near MS University girl's hostel

VIDEO: MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે યુવતીના હાથમાંથી ફોન લૂંટી શખ્સો ફરાર

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2025
લાઇવ ટીવીGoogle News

વડોદરામાંથી મોબાઈલ સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે. જેમાં બાઈક પર આવેલા બે શખ્સો દ્વારા રસ્તા પર ચાલીને જઈ રહેલી યુવતીનો મોબાઈલ ફોન ઝૂટવવાનો વિડિયો વાઇરલ થયો છે.  જેમાં લૂંટારૂઓ બાઈક પર આવીને રસ્તા પર ચાલીને જઈ રહેલી યુવતીનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયત્ન કરે છે. ભોગ બનનાર યુવતી પૂરી રીતે પ્રતિકાર કરીને બચાવનો પ્રયત્ન કરે છે તેમાં હાથાપાઈ દરમિયાન જમીન પર પટકાય છે.

App Store

આ પણ વાંચો : VIDEO: ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમ, ગૌ માતાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુ ખંખેર્યા; સાત લોકો સામે ફરિયાદ

ફતેગંજની વર્કિંગ વુમન હોસ્ટેલમાંથી મોબાઇલ પર વ્યસ્તતા સાથે પસાર થતી હતી યુવતી જેમા બાઈક સવાર બે પૈકીનાં એકે યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવ્યો. આ સમગ્ર મામલાના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજ કેદ થયા છે. આ અંગે ફતેહગંજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.