Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Massive landslide on Undera Lake Road in Vadodara endangering lives of motorists, resentment among locals

VIDEO: વડોદરાના ઉંડેરા તળાવ રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકોના જીવ જોખમમાં, સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના વ્યસ્ત ઉંડેરા તળાવ રોડ પર એક મસમોટો ભુવો પડવાથી વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે... ભારે ટ્રાફિક વાળા માર્ગ પર ગાબડાને કારણે અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. માત્ર દોઢ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ નવા રોડની હલકી ગુણવત્તા સામે સ્થાનિક નાગરિકોએ તંત્ર સામે આક્રમક રોષ ઠાલવ્યો છે.ભુવાને  માત્ર માટી પુરીને ઢાંકી દેવાને બદલે રોડની ટેકનિકલ તપાસ થાય તે જરૂરી છે.

App Store