Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : in Ward No. 3 of Savli Municipality, Congress candidate's form cancelled

VIDEO: સાવલી પાલિકાના વોર્ડ નંબર 3માં રાજકીય પલટો, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાની સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મોટો રાજકીય પલટો આવ્યો છે. ફોર્મ ચકાસણી દરમિયાન ક્ષતિઓ જણાતા કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ ભાટિયાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.હવે આ બેઠક પર ભાજપના ઉમેદવાર અંકિત રાણા બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.  

App Store