Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Gang of thieves terrorizes Vadsar, Vadodara city, targets closed houses

VIDEO: વડોદરા શહેરના વડસરમાં ચોર ટોળકીનો આતંક, બે મકાનોને નિશાન બનાવી 8 લાખની મતાની ચોરી

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ શુભ એન્કલેવ સોસાયટીમાં ચોર ટોળકીનો આતંક સામે આવ્યો છે. અહીં એક જ રાતમાં એકસાથે પાંચ તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનોને નિશાન બનાવી બે મકાનોના તાળા તોડી અંદાજે રૂપિયા ૮ લાખની મતાની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

App Store

સોસાયટીમાં ચોરી કરવા આવેલા આ તસ્કરોની સમગ્ર હરકતો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ચોરીની ઘટના બાદ માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.